આવો આપણે સૌ સાથે મળીને જબરદસ્તી લાદવામાં આવેલ E20 વિરુદ્ધ અવાજ ઉઠાવીએ. 👇નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ પીટીશન પર હસ્તાક્ષર કરો stope20petrol.com/gu

Gujarat, India
UPI પર ચાર્જ નહીં ચાલે 💯 ભાજપ સરકારના UPI પર ચાર્જ લગાવવાના નિર્ણય સામે ગુજરાતના વેપારીઓ મેદાને, 'No UPI Day' મનાવી, QR કોડ ઢાંકીને દર્શાવ્યો વિરોધ..
9
23
569
ખેડૂતોનો અવાજ ગાંધીનગર સુધી પહોંચ્યો. હજારો ખેડૂતોએ ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ફોર્મ ભર્યા છે જો હવે સરકાર 15 ઓક્ટોબર સુધી દુષ્કાળ જાહેર નહીં કરે તો ફોર્મ લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જઈશું. @isudan_gadhvi, @Gopal_Italia , @PravinRam_
7
24
804
📍ગાંધીનગર ભાજપ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષ થી સત્તામાં છે પરંતુ કોઈ વ્યક્તિની વાત સાંભળવાને બદલે, જનતાની સેવા કરવાને બદલે જે વ્યક્તિ બોલે કે સત્તા સામે સવાલ કરે એનો અવાજ દબાવવાના કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે છે. @Gopal_Italia
2
55
157
2,349
જનતા હવે ભાજપ અને કોંગ્રેસની મિલિભગતની રાજનીતિ નહીં સહે, ગાંધીનગર માંગે પરિવર્તન 💯🧹
2
14
34
1,127
જેમના માનમાં સમગ્ર ગુજરાતમાં દારૂ બંધી લગાવાઈ, એ જ ગુજરાતમાં દારૂ વેચવાની છૂટ અપાઈ‼️
5
15
1,371
ખેડૂતોએ સંભળાવી દીધું👇 "અદાણી એની ફેક્ટરીમાં અનાજ ઉગાડી બતાવે તો જમીન મફત માં આપી દઉં"
25
58
1,729
દેશમાં લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કરનાર દરેક વ્યક્તિનો અંત ચોક્કસ થશે‼️
2
20
67
1,776
ગુજરાતના કૃષિમંત્રી જીતભાઈ વાઘાણી ભૂલથી સાચું બોલી ગયા અને કહ્યું કે "ભાજપ સરકારે હંમેશા ખેડૂતોના ભોગે કામ કર્યા છે"‼️ આ નિવેદન ભાજપ સરકારની ખેડૂતો પ્રત્યેની માનસિકતા છતી કરે છે 💯💯
25
84
3,992
વોટચોરી કરી દેશ સાથે ગદ્દારી કરનાર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે AAP ના ક્રાંતિકારી નેતાઓ મેદાને..💯
14
28
1,016
AAP Gujarat retweeted
ना हौसला टूटेगा, ना क़ाफ़िला रुकेगा, वोट चोरों के आगे अब देश नहीं झुकेगा।
56
275
1,105
39,753
📍ગાંધીનગર ગાંધીનગર માંગે પરિવર્તન 🧹 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડતા AAP ઉમેદવારોના સમર્થનમાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi, MLA શ્રી @Gopal_Italia, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી @PravinRam_ ની ઉપસ્થિતિમાં "જન સંવાદ" યોજાઈ.
1
29
65
1,227
📍ગાંધીનગર "ગાંધીનગરની જનતાએ બનાવ્યું મન, ચાલશે ઝાડું 🧹અને આવશે પરિવર્તન". 🔹ગાંધીનગરમાં પરિવર્તનના સંકલ્પ સાથે GMC ચૂંટણી લડતા AAP ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના પ્રદેશ તથા સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં "જન સંવાદ" સભા યોજાઈ 🔹આ સભામાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, MLA શ્રી ગોપાલ ઈટાલિયા, ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણ રામ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, વિક્રમભાઈ દવે સહિત પ્રદેશ તથા સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
1
26
58
1,472
દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહના અંતર્ગત ખેડૂતો ના અધિકારો માટે અમે લડી રહ્યા છીએ ત્યારે આજે ગાંધીનગરમાં આજે અમે એકઠા થયા હતા અને ખેડૂતો પણ આ તકે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમે ગામડે ગામડે ફરીને દુષ્કાળ રાહત ફોર્મમાં ખેડૂતોના હસ્તાક્ષરો કરાવ્યા છે જેમાં હજારો ખેડૂતો અમારા આ અભિયાનનો ભાગ બન્યા છે ત્યારે આજે એ હસ્તાક્ષરો અમે ગાંધીનગર લઈને આવ્યા છીએ, જો સરકાર 15 ઓક્ટોબર સુધી દુષ્કાળ જાહેર નહીં કરે તો અમે આ હસ્તાક્ષરો એકઠા કરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જશુ. @isudan_gadhvi
1
22
48
1,256
મતદાર યાદીમાંથી નામ કાઢીને મતનો અધિકાર છીનવવાનું કામ કરવું એ દેશ સાથે ગદ્દારી છે! “પાર્ટી કોઈ પણ હોય, પરંતુ જનતાનો મત આપવાનો અધિકાર છીનવાઈ ન જવો જોઈએ.” AAP ધારાસભ્ય @Gopal_Italia એ મતદાર યાદીમાં થયેલા ફેરફારોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને રાજીનામાની માંગ કરી. ગાંધીના ગુજરાતે મતાધિકારના રક્ષણ માટે અવાજ ઉઠાવવો જ પડશે.
48
135
2,614
લોકતંત્ર બચાવવાની લડાઈમાં આજે 2 ઓક્ટોબરે CJP અને AAP દ્વારા મોટો પ્રયાસ કરવામાં આવ્યો. જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ પર ભાજપને તકલીફ કેમ? જો કોઈ ગડબડ થઈ હોય તો નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્પક્ષ તપાસ કરાવો. પોલીસના દુરુપયોગથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકતંત્ર બચાવવાની જવાબદારી માત્ર રાજકીય પક્ષોની નહીં, દરેક નાગરિકની છે. @isudan_gadhvi
26
89
1,587
જીવના જોખમે મુસાફરોનો જીવ બચાવનાર ગુજરાતના બહાદુર પાયલોટ સ્મિત મચ્છરને ધારાસભ્ય @Gopal_Italia એ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. સ્મિત મચ્છરે પોતાના સાહસ અને કર્તવ્યનિષ્ઠાથી ભારત અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આવા રાષ્ટ્રીય હીરો અને દેશસેવકોને સલામ!
51
161
2,401
ગાંધીજી ને સન્માન આપવાનું નાટક કરતા ભાજપના નેતાઓની અસલિયત જોવો‼️
1
28
77
1,932
જનતા પર સતત વધી રહ્યો છે મોંઘવારીનો માર‼️
1
13
27
1,157
📍ગાંધીનગર ગાંધીનગરમાં પરિવર્તનના સંકલ્પ સાથે આજે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi, MLA શ્રી @Gopal_Italia, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @manoj_sorathiya, ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી @PravinRam_, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ શ્રી @brijraj_solanki ની વિશેષ ઉપસ્થિતિમાં GMC ચૂંટણી લડતા AAP ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના પ્રદેશ તથા સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં "જન સંવાદ" સભા યોજાશે. 🕖 સમય - સાંજે 7:00 કલાકે 📍 જય શ્રી સધી માં મંદિર, ખાંટવાસ, બોરિજ ગામ.
13
30
1,098