Twitter handle of District Information Office, Narmada, Government of Gujarat

Rajpipla
વિકસિત ભારત @2047 : સેવા સંકલ્પ અભિયાન 2026 ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં સર્જનાત્મકતા, વિચારશક્તિ અને અભિવ્યક્તિનો સુંદર સંગમ.. #ViksitBharat2047 #SevaSankalp #StudentTalent #Narmada
13
Info Narmada Gog retweeted
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સંદેશ સાથે સ્વચ્છ નર્મદા તરફ એક ડગલું નર્મદા કલેક્ટરશ્રી ગંગા સિંઘની આગેવાનીમાં ગાંધી જયંતી નિમિત્તે અધિકારી-કર્મચારીઓ દ્વારા શ્રમદાન સાથે સ્વચ્છતા અભિયાન થકી શ્રમદાન. #GandhiJayanti #SwachhataAbhiyan
1
3
44
Info Narmada Gog retweeted
સ્વચ્છતા માટે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ અને કર્મયોગીઓનું શ્રમદાન વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ પણ સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર સહભાગી બની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશો
2
2
37
Info Narmada Gog retweeted
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને સાકાર કરવાની દિશામાં સ્વચ્છ નર્મદા તરફ એક ડગલું નર્મદા કલેક્ટરશ્રી ગંગા સિંઘની આગેવાનીમાં ગાંધી જયંતી નિમિત્તે અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં શ્રમદાન સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન.. #GandhiJayanti #Rajpipla
2
3
41
Info Narmada Gog retweeted
1
1
29
Info Narmada Gog retweeted
સ્વચ્છતાથી સ્વસ્થતા તરફ એક ડગલું ગાંધી જયંતીએ શ્રમદાન થકી રાજપીપળામાં સ્વચ્છતાનો સંદેશો.. #SwachhtaAbhiyan #GandhiJayanti #Shramdaan #Rajpipla #Narmada
1
5
60
Info Narmada Gog retweeted
સેવામાં સંવેદના, સહાયથી સશક્તિકરણ ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત દિવ્યાંગજનોને નાંદોદના માન. ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરી આત્મનિર્ભરતા અને સમાન તકને પ્રોત્સાહન... #SevaMeraYogdan #Divyangjan #Narmada
1
1
43
Info Narmada Gog retweeted
નિયમ પાલનથી સલામતી, જાગૃતિથી સુરક્ષા! ‘સેવા સંકલ્પ અભિયાન–સેવા મારું યોગદાન’ અંતર્ગત મહુપાડા, સાગબારા ખાતે માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા હતા.. #SevaSankalp #RoadSafety #SafeDriving #Narmada #TrafficSafety
1
2
44
Info Narmada Gog retweeted
તમારું નામ, તમારો મતાધિકાર! મતદાર યાદીમાં નામ નોંધણીથી લોકશાહીમાં તમારી ભાગીદારી સુનિશ્ચિત કરો...! #VoterRegistration #Narmada #VoterAwareness #SVEEP #ElectionIndia #Democracy
1
2
29
Info Narmada Gog retweeted
સેવા થકી સન્માન, સહાય થકી સશક્તિકરણ! ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત દિવ્યાંગજનોને સહાયનું વિતરણ — આત્મનિર્ભરતા તરફ એક સંવેદનશીલ અને સશક્ત પગલું. #SevaMaruYogdan #SevaSankalp #Narmada #DivyangEmpowerment
1
1
37
Info Narmada Gog retweeted
જનપ્રશ્નોના નિવારણ માટે ‘સ્વાગત કાર્યક્રમ’ લોકસેવા અને ઝડપી નિવારણ તરફ એક પગલું..! #SWAGAT #JanSeva #Narmada #GujaratGovernment
1
2
26
Info Narmada Gog retweeted
‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત રાજપીપળા RSETI ખાતે ૧૫૭ રોપાનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશો..! #SHS2026 #TreePlantation #Narmada #Rajpipla
1
2
33
Info Narmada Gog retweeted
પ્રાકૃતિક કૃષિ • સ્થાનિક કૃષિ પેદાશ • સમૃદ્ધ ખેડૂત ચીકદા તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ ખેડૂતોને પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે નવી સુવિધા અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન તરફ મહત્વપૂર્ણ પહેલ. #NaturalFarming #Narmada #Chikda #Farmers #Agriculture
1
2
21